Saturday, October 5, 2013

૧૮૫૭ વિપ્લવના - નિષ્ફળતાના કારણો

૧૮૫૭ નો વિપ્લવ નિચે મુજબના કારણોને લિધે નિષ્ફળ નિવડેલ.
(૧) વિપ્લવ માં સંગઠનનો અભાવ.
(૨) વિપ્લવ છુટો છવાયો થયો, દેશ નો મોટાભાગનો હિસ્સો બળવામાંથી બાકાત
(3) નેતૃત્વનો અભાવ.
(૪) આયોજનનો અભાવ.
(૫) સામે પક્ષે સંગઠિત અને વિશાળ સેના.
(૬) સંદેશાવ્યવહાર નો અભાવ.

No comments:

Post a Comment